Thursday 11 August 2016

Dalit Asmita Yatra Day 7

Dalit Asmita Yatra Day 7..


ગઢડાથી ઢસા ગામ અને ઢસા જંકશન તથા દામનગર... દીપ પ્રાગટ્ય, ઢસા ગામે ભોજન અને સભા સંબોધન.. દામનગર માં આંબેડકર પ્રતિમા ને ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન તથા સભા.. પ્રતિજ્ઞા ... શમશાદ પઠાણની ઉના ની ઘટના વિશે રજૂઆત અને જયેશ સોલંકી દ્વારા આગવી શૈલીમાં કવિતાની રજૂઆત
  UNA CHALO........











No comments:

Post a Comment